ખેડૂત સાથે સફર 🚜

1 mini-series on ShortFlix

“ખેડૂત સાથે સફર ” એ દરેક ખેડૂત ભાઈ માટે બનાવેલી ગુજરાતી ચેનલ છે. અહીં ખેતીના નવા ઉપાયો, પાકની માહિતી , ખાતર-દવા માર્ગદર્શન, ટ્રેક્ટર અને કૃષિ સાધનો, તેમજ ગામડાની સુંદર જીવનશૈલીના વિડિયો જોવા મળશે. ખેડૂતની મહેનત અને સફળતાની સાચી કહાની અમારી સાથે જુઓ.

@ખડત_સાથ_સફર on YouTube