Madhav film

10 short films on ShortFlix

નમસ્કાર વ્હાલા દર્શક મિત્રો માધવ ફિલ્મ યૂટ્યૂબ ચેનલમાં તમારું આદર પૂર્વક સન્માન કરીયે છીએ... અમે સમાજને આ ચેનલ મારફતે એવા સંદેશા પહોંચાડીશું કે આવનારી પેઢી અને હયાત પેઢી એક એવો રસ્તો પસંદ કરશે અને સમાજના કલ્યાણ અને હિત માટે યોગ્ય પગલાં ભરશે. અમારો આ પ્રયત્ન સફળ થાય અને તમે પણ અમારી સાથે જોડાવ જેથી લોકોને સારું જાણવા મળે યોગ્ય દિશા મળે માટે અમારી સાથે સમાજના પથ દર્શક બનવા માટે અમારી ચેનલ ને SUBSCRIBE કરો, LIKE કરો અને જેમ બને તેમ લોકો સુધી પહોંચાડવા SHARE કરો. ધન્યવાદ... MO=9909092358

@madhavfilms2464 on YouTube

Short films